ઇલન મસ્ક ટ્વિટર ઇન્કના બોર્ડમાં સામેલ થયા.

  • તેઓએ એક દિવસ પહેલા ટ્વિટરમાં 9.2% હિસ્સેદારી ખરીદી હતી જેને પગલે તેઓનો ટ્વિટર બોર્ડમાં સમાવેશ થયો છે.
  • હાલ તેઓ પાસ ટ્વિટર કંપનીના 7.35 કરોડ શેર્સ છે.
  • Twitter કંપનીની સ્થાપના જેક ડર્સી દ્વારા વર્ષ 2006માં કરવામાં આવી હતી જેનું મુખ્યાલય અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલ છે.
  • હાલ આ ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ છે.
Ellen Musk

Post a Comment

Previous Post Next Post