ભારતની પ્રથમ વાણિજ્યિક એરલાઇનનું વિમાન આસામ થી અરુણાચલ પ્રદેશ માટે ઉડાન ભરશે.

  • આ ઉડાનમાં ભારતમાં બનેલું પ્રથમ વિમાન એચ. એ. ડોર્નિયર ડીઓ-228 આસામના ડિબ્રૂગઢથી અરુણાચલ પ્રદેશના પાસીઘાટ સુધી જશે. 
  • નાગરિક ઉડ્ડ્યન સંચાલન માટે આ દેશની પ્રથમ વાણિજ્યિક એરલાઇન રહેશે. 
  • આ સાથે જ પૂર્વોત્તર ક્ષેત્ર માટે પ્રથમ ઉડાન પ્રશિક્ષણ સંગઠનનું પણ આસામના લીલાવાડીમાં ઉદ્‌ઘાટન કરાયું છે.
india's first economic air line

Post a Comment

Previous Post Next Post