- આ યાદી ફોર્બ્સની વાર્ષિક યાદીની 36મી આવૃતિ છે.
- આ યાદીમાં ટોપ 10 ધનિકોમાં ક્રમાનુસાર ઇલન મસ્ક (219 બિલિયન ડૉલર), જેફ બેઝોસ (171 બિલિયન ડૉલર), બર્નાર્ડ આર્નૉલ્ટ (158 બિલિયન ડૉલર), બિલ ગેટ્સ (129 બિલિયન ડૉલર), વૉરેન બફેટ (118 બિલિયન ડૉલર), લેરી પેજ (111 બિલિયન ડૉલર), સર્ગેઇ બ્રિન (107 બિલિયન ડૉલર), લેરી એલિસન (106 બિલિયન ડૉલર), સ્ટીવ બૉલમર (91.4 બિલિયન ડૉલર) અને મુકેશ અંબાણી (90.7 બિલિયન ડૉલર) નો સમાવેશ થાય છે.
- વર્ષ 2022ની આ યાદીમાં કુલ 2,668 ધનિકોના નામ છે જેમાંથી 735 ફક્ત અમેરિકાના છે.