જાણીતા ચિત્રકાર બી.કે.એસ. વર્માનું 74 વર્ષની વયે નિધન.

  • તેઓ કલાની રોમેન્ટિક શૈલી અને  સ્ટેજ શો માટે જાણીતા હતા.
  • તેઓ પ્રેક્ષકો સમક્ષ કવિતા પ્રસ્તુતિ અથવા નૃત્ય પ્રદર્શન માટે પેઇન્ટિંગ રજૂ કરતાં હતાં.
  • તેઓનો જન્મ વર્ષ 1949માં કલાકારોના પરિવારમાં બેંગલુરુના અટ્ટીબેલેના કર્નુર ગામમાં થયો હતો.  તેમના પિતા સંગીતકાર અને માતા ચિત્રકાર હતા.
  • સુપ્રસિદ્ધ કલા શિક્ષક એ.એન.સુબ્બારાવ દ્વારા તેમને કલાની તાલીમ આપવામાં આવી હતી.  
  • તેઓના ચિત્રોમાં કુદરતની સુંદરતા અને હિંદુ મહાકાવ્યો, રામાયણ અને મહાભારતના દ્રશ્યો, જેમાં હિંદુ દેવતાઓ અને સંતોના ચિત્રો સામેલ છે,
  • તેઓને વર્ષ 2001માં રાજ્યોત્સવ પુરસ્કાર અને વર્ષ 2011માં બેંગ્લોર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત કરવામાં આવ્યું હતું.
BKS Varma Passes Away

Post a Comment

Previous Post Next Post