ઇટાલિયન સ્કીઅર અને વર્લ્ડ સિલ્વર મેડલ વિજેતા એલેના ફેંચીનીનું 37 વર્ષની વયે નિધન.

  • તેણીએ વર્ષ 2005ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉતારમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તેની કારકિર્દીમાં બે વર્લ્ડ કપ રેસ પણ જીતી હતી.
  • છેલ્લે તેણીએ ડિસેમ્બર 2017માં રેસ કરી હતી. ત્યારબાદ નાદુરસ્ત તબિયતના કારણે તેને ફરી રેસમાં ભાગ લીધો ન હતો.
World Cup Skiing Medallist Elena Fanchini Dies Aged 37

Post a Comment

Previous Post Next Post