GIFT સિટીને ભારતના પ્રથમ પ્લેટિનમ રેટેડ સિટી તરીકે માન્યતા મળી.

  • ભારતના એકમાત્ર ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીને CII Indian Green Building Council (IGBC) તરફથી પ્લેટિનમ સિટી તરીકે માન્યતા અપાઇ છે. 
  • આ માન્યતા ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાના વિકાસ માટે ગ્રીનર માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન તેમજ અમલીકરણ માટે અપાઇ છે. 
  • ગિફ્ટમાં 65% ખુલ્લો ગ્રીન વિસ્તાર છે તેમજ 100% રોડ કનેક્ટિવિટી, LED લાઇટિંગ અને ગ્રીન મેન્ડેટ કાર્યક્ષમતા હાંસલ કરવામાં આવી છે. 
  • દેશમાં હાલ 6,540 થી વધુ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ છે જે 7.82 બિલિયન ચોરસ ફૂટ ગ્રીન બિલ્ડિંગ ફૂટપ્રિન્ટ સાથે બિલ્ડિંગ્સ અને બિલ્ટ-એન્વાર્યમેન્ટ માટે IGBC Green Standards અપનાવી રહ્યા છે.
GIFT City


Post a Comment

Previous Post Next Post