કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું 92 વર્ષની વયે નિધન.

  • સૈયદ ગિલાની જમાત-એ-ઇસ્લામી કાશ્મીરના સભ્ય તેમજ તેહરિક-એ-હુર્રિયત All Parties Hurriyat Conference (APHC) ના સ્થાપક હતા. 
  • તેઓ 1972, 1977 અને 1987માં કાશ્મીરના સોપોરમાંથી ધારસભ્ય રહ્યા હતા. 
  • વર્ષ 2020માં તેઓને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન-એ-પાકિસ્તાન અપાયો હતો. 
  • પાકિસ્તાનનો આ સર્વોચ્ચ પુરસ્કાર અત્યાર સુધીમાં બે ભારતીયોને અપાયો છે જેમાં 1990માં ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઇ અને 2020માં સૈયદ ગિલાનીનો સમાવેશ થાય છે.
Saiyed Ali Shah Gilani


Post a Comment

Previous Post Next Post