WHO દ્વારા કોરોનાના નવા વેરિયન્ટ Mu વિશે ચિંતા વ્યક્ત કરાઇ.

  • મ્યૂ નામનો કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ સૌપ્રથમ જાન્યુઆરી મહિનામાં કોલંબિયામાં મળી આવ્યો હતો. 
  • World Health Organization (વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા - WHO) મુજબ આ વેરિયન્ટ વેક્સિન કે સંક્રમણથી બનેલ એન્ટીબોડીથી બચવાની પણ ક્ષમતા ધરાવે છે. 
  • આ વાયરસનું વૈજ્ઞાનિક નામ B.1.621 છે. 
  • WHO અનુસાર કોરોના વાયરસના હાલ 5 વેરિયન્ટ ચિંતા વધારી રહ્યા છે જેમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા તેમજ Mu નો સમાવેશ થાય છે જેના પર WHO દેખરેખ રાખી રહ્યું છે.
Corona Mu Variant


Post a Comment

Previous Post Next Post