WHO દ્વારા યુરોપમાં મહામારી અંગેનું નવું એલર્ટ જાહેર કરાયું.

  • World Health Organization (WHO) દ્વારા આ એલર્ટમાં ડિસેમ્બર સુધીમાં યુરોપના ગરીબ દેશોમાં 2 લાખ સુધીના મૃત્યું થઇ શકવાની ચેતવણી અપાઇ છે! 
  • આ રિપોર્ટ મુજબ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમજ મૃત્યુંઆંક 11% જેટલો વધ્યો છે. 
  • વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા આ સ્થિતિ માટે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર ગણાવાયો છે. 
  • એશિયન દેશ ફિલિપાઇન્સમાં સોમવારે કોરોનાના નવા 22,194 દર્દીઓ મળ્યા છે જે છેલ્લા 19 મહિનાનો સૌથી મોટો આંકડો છે. 
  • WHO દ્વારા દરેક દેશને વેક્સિનેશન પ્રક્રિયાને વેગ આપવાની સલાહ અપાઇ છે.
WHO Alert


Post a Comment

Previous Post Next Post