દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના 9 જજે એકસાથે શપથ ગ્રહણ કર્યા.

  • 3 મહિલાઓ સહિત એક સાથે 9 જજ દ્વારા સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કરાયા છે. 
  • આ તમામ જજને ભારતના ચીફ જસ્ટિસ એમ. વી. રામન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 
  • આ 9 જજની નિયુક્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સહિત કુલ જજની સંખ્યા 33 થઇ છે. 
  • ઉલ્લેખનીય છે કે Supreme Court (Number of Judges) Act, 1956 મુજબ સુપ્રીમ કોર્ટમાં વધુમાં વધુ 30 જજ હોઇ શકે જેને વર્ષ 2019માં Supreme Court (Number of Judges) Amendment Bill, 2019 દ્વારા જજની સંખ્યા 30 થી વધારીને 33 કરવામાં આવી હતી.
Supreme Court 9 Judeges


Post a Comment

Previous Post Next Post