- The World Heritage Institute of Training and Research Asia Pacific (WHITRAP) દ્વારા અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના Conservation and Regeneration Programmeને પ્રશંસનીય કેસ તરીકે માન્યતા પ્રદાન કરવામાં આવી છે.
- WHITRAP દ્વારા દક્ષિણ એશિયામાંથી એકમાત્ર સેપ્ટના કન્ઝર્વેશન પ્રોગ્રામની પસંદગી કરવામાં આવી છે.
- હાલ ગુજરાતમાં ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે જ્યા સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ગતિવિધિઓ કરી રહ્યા છે.
