- આ જાહેરાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જન્માષ્ઠમીના પ્રસંગે કરવામાં આવી છે.
- આ સાત શહેરોમાં મથુરાનું વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવનો સમાવેશ થાય છે.
- આ શહેરોમાં ટૂંક સમયમાં દારુ અને માંસનું વેંચાણ બંધ કરવામાં આવશે તેમજ તે ધંધા સાથે સંકળાયેલા લોકોનું યોગ્ય તાલીમ, કાઉન્સેલિંગ કરીને અન્ય વેપાર-ધંધામાં પુનવર્સન કરવામાં આવશે.
