લદાખમાં વિશ્વનો સૌથી ઊંચો રોડ બનાવવામાં આવશે.

  • લેહના પેંગોંગ સરોવરને જોડ્તો આ રોડ 18,600 ફૂટની ઊંચાઇ પર બનશે જે ચીન સાથે સુરક્ષાની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહેશે. 
  • આ રોડનું નિર્માણ ભારતીય સેનાની 58 એન્જિનિયરની રેજિમેન્ટ દ્વારા કરાયું છે. 
  • આ રોડ બન્યા બાદ લેહથી પેંગોંગ સરોવર સુધીનું અંતર 41 કિ.મી. જેટલું ઘટી જશે. 
  • હાલ વિશ્વનો સૌથી ઊંચો રોડ લદ્દાખના ચાંગ-લા માં જ છે જે 17,586 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે.
Ladakh


Post a Comment

Previous Post Next Post