કાશ્મીરના ગુલમર્ગમાં ભારતની પ્રથમ ગ્લાસ ઇગ્લૂ રેસ્ટોરન્ટ ખોલવામાં આવી.

  • આ હોટેલ ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગુલમર્ગની કોલાહોઈ ગ્રીન હાઈટ્સ હોટેલ દ્વારા બનાવવામાં આવી હતી.  
  • વર્ષ 2021માં આ જ હોટેલ દ્વારા ગુલમર્ગમાં એક સ્નો ઇગ્લૂ બનાવવામાં આવ્યો હતો જે એશિયાનો સૌથી મોટો સ્નો ઇગ્લૂ હતો. 
  • હોટલમાં ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ત્રણ ઇગ્લૂ બનાવવામાં આવ્યા છે.
  • આ કાચના ઇગ્લૂઓમાં ગરમીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
India's First Glass Igloo Restaurant Opens In Kashmir's Gulmarg

Post a Comment

Previous Post Next Post