ઈસરો દ્વારા તેનું સૌથી નાનું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.

  • ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા સૌથી નાનું રોકેટ SSLV-D2 શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.
  • SSLV 'લોન્ચ-ઓન-ડિમાન્ડ' ધોરણે 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની સુવિધા ધરાવે છે.  
  • SSLV એ 34 મીટર લાંબુ, 2 મીટર વ્યાસનું ધરાવતું 120 ટન વજનનું રોકેટ છે.  
  • આ રોકેટને વેલોસિટી ટર્મિનલ મોડ્યુલ સાથે ગોઠવવામાં આવ્યું છે.
  • આ રોકેટ તેની 15 મિનિટની ઉડાન દરમિયાન ત્રણ ઉપગ્રહો  "EOS-07", ,"JANUS-1" અને "AzaadiSAT-2" એમ 3 સેટલાઈટને 450 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવાનો પ્રયાસ કરશે.
  • "EOS-07" એ 156.3 કિગ્રાનો ઉપગ્રહ છે જે ISRO દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યો છે.    જ્યારે, "JANUS-1" એ 10.2 કિલોગ્રામનો અમેરિકન ઉપગ્રહ છે.  તે જ સમયે, "AzaadiSAT-2" એ 8.7 કિલોનો ઉપગ્રહ છે, જેને સ્પેસ કિડ્સ ઈન્ડિયાના 750 વિદ્યાર્થીઓએ ભારત સરકારની મદદથી તૈયાર કર્યો છે.
ISRO successfully launches SSLV's

Post a Comment

Previous Post Next Post