દક્ષિણ આફ્રિકામાં પાવર કટોકટીને કારણે આપત્તિની સ્થિતિ જાહેર કરવામાં આવી.

  • દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા દ્વારા કેપ ટાઉનમાં તેમના વાર્ષિક સ્ટેટ ઑફ ધ નેશન (SOTN) સંબોધન દરમિયાન દેશમાં વીજળીની કટોકટીને કારણે "આપત્તિની સ્થિતિ" જાહેર કરવામાં આવી.
  • ઉલ્લખનીય છે કે કોવિડ-19 મહામારીને કારણે દેશમાં જાહેર કરવામાં આવેલી "આફતની સ્થિતિ" દૂર થયાના 10 મહિના પછી આ જાહેરાત કરવામાં આવી છે.  
  • આ સ્થિતિને વધુ અસરકારક રીતે અને તરત જ ઉકેલવા માટે પાવર મંત્રીની નિમણૂક કરવામાં આવશે.
South Africa declares state of emergency after severe flooding

Post a Comment

Previous Post Next Post