QUADના સભ્ય દેશોમાં સાયબર સુરક્ષા સુધારણા માટે સામૂહિક અભિયાનની જાહેરાત કરવામાં આવી.

  • ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના ચતુર્ભુજ સુરક્ષા સંવાદ -QUAD દ્વારા 'ક્વાડ સાયબર ચેલેન્જ' અભિયાન શરૂ કરવામાં આવ્યુ.
  • આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક અને અન્ય પ્રદેશોના ઈન્ટરનેટ વપરાશકર્તા  લોકોમાં સાયબર સુરક્ષા જાગરૂકતા વધારીને અર્થતંત્રો અને વપરાશકર્તાઓને લાભ આપવા માટે વધુ સુરક્ષિત અને સ્થિતિસ્થાપક સાયબર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે.
Quad Nations begins Public Campaign To Improve Cyber Security

Post a Comment

Previous Post Next Post