RBI દ્વારા QR કોડ આધારિત સિક્કા વેન્ડિંગ મશીન માટે પાઇલટની જાહેરાત કરવામાં આવી.

  • 'Coin Vending Machines (QCVM)' સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આ નવી સિસ્ટમ સિક્કાના વિતરણમાં સુધારો કરશે. 
  • આ મશીન ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી નોટો અને સિક્કાનું ચલણ બંધ કરવાનો છે. 
  • RBI દ્વારા શરૂઆતમાં 12 શહેરોમાં 19 સ્થળોએ QR કોડ આધારિત સિક્કા વિતરક માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જે શોપિંગ મોલ, હોસ્પિટલ અને રેલ્વે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ પર મૂકવામાં આવશે.
  • આ વેન્ડિંગ મશીનો UPIનો ઉપયોગ કરીને બેંક ગ્રાહકોના ખાતામાંથી પૈસા કાપીને સિક્કા પ્રદાન કરશે.
RBI to launch QR code-based coin vending machines

Post a Comment

Previous Post Next Post