Indian Coast Guardમાં ALH - MK III હેલિકોપ્ટરની સ્ક્વૉડ્રન સામેલ કરાઇ.

  • આ હેલિકોપ્ટર Advanced Light Helicopter છે જે આધુનિક રડાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ જેવા ઉપકરણોથી સજ્જ છે. 
  • આ પ્રકારના ચાર હેલિકોપ્ટર ભૂવનેશ્વર ખાતે તૈનાત છે જે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાનું રક્ષણ કરે છે. 
  • MK-III હેલિકોપ્ટરને 'ધ્રૂવ' નામથી પણ ઓળખાય છે. 
  • સૌપ્રથમ ધ્રુવ MK III હેલિકોપ્ટરમાં Shakti-1H એન્જિન લગાવાયું હતું તેમજ 2011માં લેહ ખાતેના બેઝ ખાતે તૈનાત કરાયું હતું.
ALH-MH III

Post a Comment

Previous Post Next Post