પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા દેશના રાજ્યોના વધતા જળસ્તર બાબતનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ Ministry of Earth Science દ્વારા લોકસભામાં રજૂ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ દેશના 6,907 કિ.મી. લાંબા દરિયાકાંઠામાં 34% દરિયાકાંઠાનું જળસ્તર અલગ અલગ છે, 40% જળસ્તર સ્થિર છે જ્યારે 26% દરિયાઇ વિસ્તારમાં જળસ્તર વધ્યું છે. 
  • આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં 27% દરિયાકાંઠાના વિસ્તારોમાં જળસ્તરમાં વધારો થયો છે જેને લીધે લગભગ 539 કિ.મી. વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યા છે.
buildings

Post a Comment

Previous Post Next Post