- રાજસ્થાનની હાઇકોર્ટ દ્વારા એક સ્ત્રીને ગર્ભવતી થવાની ઇચ્છાના આધારે તેના પતિને 15 દિવસના જામીન મંજૂર કરાયા છે.
- કોર્ટે જણાવ્યું હતું કે સંપોત્પતિ માટે પેરોલ આપવા બાબતે કોઇ સ્પષ્ટ નિયમો નથી પરંતુ સ્ત્રીને માં બનવાનો અધિકાર કોઇ રોકી શકે નહી.
- આ સિવાય કોર્ટે જણાવ્યું હતું કે વંશને આગળ વધારવા માટે સંતોત્પતિ જરુરી છે.
- કોર્ટે આ ચુકાદામાં ઋગ્વેદ અને વૈદિકકાળનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ગર્ભધારણને ભારતની સંસ્કૃતિના 16 સંસ્કારો પૈકીનું એક ગણાવી આરોપીના જામીન મંજૂર કર્યા હતા.