કેન્દ્રીય જલ મંત્રાલય દ્વારા શાળાઓમાં પાણીની સ્થિતિ બાબતનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ કેન્દ્રીય જલ મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ શાળાઓમાં નળથી પીવાના પાણીની સુવિધા બાબતમાં પ્રથમ સ્થાન પર દિલ્હી છે જ્યા 100% પીવાના પાણીની સુવિધા છે. 
  • આ સિવાય હિમાચલ પ્રદેશ્માં 97.5%, આંધ્ર પ્રદેશમાં 84.3% અને હરિયાણામાં 80.8% શાળાઓમાં જ નળથી પીવાના પાણીની સુવિધા છે! 
  • ગુજરાતમાં ફક્ત 78.1% શાળાઓમાં જ નળથી પીવાના પાણીની સુવિધા છે! 
  • આ રિપોર્ટ મુજબ ગુજરાત શિક્ષણ વિભાગ પાસે 35 હજાર કરોડનું બજેટ છે પરંતુ રાજ્યની 7,652 શાળાઓમાં પીવાનું પાણી જ નથી. 
  • ગુજરાતમાં 37.1% સરકારી શાળાઓના ટોઇલેટમાં જ નળના પાણીની સુવિધા છે.
children

Post a Comment

Previous Post Next Post