વૈજ્ઞાનિકોએ સમગ્ર વિશ્વના સમુદ્રોમાંથી 5,500 નવા વાઇરસ શોધ્યા!

  • કોરોનાની ઉત્પત્તિ બાદ વૈજ્ઞાનિકોએ સમુદ્રોમાં આ માટે એક વ્યાપક શોધ કરીને આ તમામ વાઇરસ શોધ્યા છે. 
  • આ દરેક વાઇરસ કોરોનાની જેમ RNA (Ribonucleic acid) વાઇરસ છે જે DNA કરતા ઝડપી ગતિએ વિકાસ કરે છે. 
  • અગાઉ જુલાઇ, 2021માં વિજ્ઞાનીઓએ અગાઉ ક્યારેય ન શોધાયા હોય તેવા 30 વાઇરસ શોધ્યા હતા. વૈજ્ઞાનિકોના મતાનુસાર આ તમામ વાઇરસ મનુષ્ય સિવાય પ્રાણીઓ અને છોડને પણ અસર કરી શકે તેવા છે.
virus

Post a Comment

Previous Post Next Post