QUAD સંમેલન 2022 ની ચોથી લીડર્સ સમિટ જાપાનની રાજધાની ટોકિયોમાં 24 મે, 2022 ના રોજ યોજાઈ

  • Quadrilateral Security Dialogue (QUAD) એ યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેનું એક અનૌપચારિક વ્યૂહાત્મક મંચ છે જે સભ્ય દેશો વચ્ચે અર્ધ-નિયમિત સમિટ, માહિતીનું આદાન-પ્રદાન અને લશ્કરી કવાયત દ્વારા જાળવવામાં આવે છે.  
  • આ મંચની શરૂઆત 2007માં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે દ્વારા યુએસ વાઇસ પ્રેસિડેન્ટ ડિક ચેની, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન જ્હોન હોવર્ડ અને ભારતના વડા પ્રધાન મનમોહન સિંહના સમર્થનથી કરવામાં આવી હતી.
  • 2023ની આગામી લીડર્સ સમિટની મેજબાની ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવશે.
Quad Leaders Summit held at Japan's Tokyo

Post a Comment

Previous Post Next Post