- સૈજિટેરિયસ-એ નામના આ બ્લેકહોલનું દ્રવ્યમાન આપણા સૂર્ય કરતા લગભગ 43 લાખ ગણું વધારે છે!
- આ બ્લેકહોલનું સંપૂર્ણ બાહ્ય ક્ષેત્ર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા સુપર-હિટેડ ગેસથી આવનારા પ્રકાશથી ઘેરાયેલું છે.
- આ બ્લેકહોલની તસવીર International Consortium દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે જે બ્લેકહોલ આપણા સૂર્યમંડળથી લગભગ 27,000 પ્રકાશ વર્ષ દૂર છે.