- આ ફ્લાઇટે સાઉદી અરબના જિદ્દાહથી સ્પેનના મેડ્રિડ સુધી ઉડાન ભરી હતી જેમાં તેણે 10,000 કિ.ગ્રા. સુધીના કાર્બન ઉત્સર્જનને રોક્યું હતું.
- આ મુસાફરી બાદ જળવાયુ પરિવર્તનના ખતરાથી બચવા માટે ગ્રીન પોઇન્ટ્સ અપાયા હતા જેને મુસાફરો આગામી મુસાફરીમાં રિડીમ કરાવી ફાયદો મેળવી શકશે.
- એક અભ્યાસ મુજબ વર્ષ 2019માં વિશ્વની તમામ ઉડાનો દ્વારા 91.5 કરોડ ટન કાર્બનનું ઉત્સર્જન થયું છે જે માનવીય ગતિવિધિઓથી ઉત્પન્ન થતા કાર્બન ઉત્સર્જન કરતા લગભગ બમણું છે!