તીરંદાજી વિશ્વકપમાં ભારતની જ્યોતિ વેન્નોમ અને અભિષેક વર્માએ ગોલ્ડ જીત્યો.

  • વર્લ્ડ કપની કપાઉન્ડ મિક્સ ઇવેન્ટમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. 
  • આ મેચમાં તેઓની જોડીએ ફ્રાન્સના જીન બ્લોચ અને સોફી ડોડેમોન્ટને 152-149થી પરાજય આપ્યો. 
  • તીરંદાજી વિશ્વકપ સ્ટેજ 3 હાલમાં 21 થી 26 જૂન, સુધી ફ્રાન્સના પેરિસમાં આયોજિત છે. 
  • તીરંદાજી વિશ્વકપ 19 એપ્રિલ, 2022 થી શરૂ થયેલ છે જે 16 ઓકટોબર સુધી ચાલનાર છે.
India's Jyoti Vennom and Abhishek Verma won gold in the Archery World Cup

Post a Comment

Previous Post Next Post