ભારતીય મૂળની ખુશી પટેલે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ 2022નો ખિતાબ જીત્યો.

  • હાલ બ્રિટનની વતની ખુશી બાયોમેડિકલની વિદ્યાર્થિની છે. 
  • ભારતીય મૂળની અમેરિકન યુએસની વૈદેહી ડોંગરે ફર્સ્ટ રનર અપ જ્યારે શ્રુતિકા માને સેકન્ડ રનર અપ રહી. 
  • મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ એ વિદેશમાં સૌથી લાંબી ચાલતી ભારતીય સ્પર્ધા છે. 
  • આ સ્પર્ધા અમેરિકાના વોશિંગ્ટનમાં યોજાઇ ગઈ. 
  • ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી (IFC) 29 વર્ષથી મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ સ્પર્ધા આયોજિત કરી રહી છે. 
  • છેલ્લે 3 વર્ષ પહેલાં મુંબઈમાં લીલા હોટેલમાં આ સ્પર્ધા યોજાઇ હતી. 
  • કોરોનાકાળ દરમ્યાન સ્પર્ધા મોકૂફ રાખવામાં આવી હતી.
Khushi Patel from United Kingdom wins Miss India Worldwide 2022

Post a Comment

Previous Post Next Post