બાંગ્લાદેશના સૌથી લાંબા પુલ 'પદ્મા' નું ઉદ્‌ઘાટન કરાયું

  • આ પુલનું ઉદ્‌ઘાટન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના એ કર્યું છે.
  • આ પુલના નિર્માણ માટે બાંગ્લાદેશની જ સ્વદેશી ટેક્નિક અને મશીનરીનો ઉપયોગ કરાયો છે.
  • આ પુલ પદ્મા નદી પર આવેલો છે જેની લંબાઇ 6.15 કિ.મી. છે તેમજ તેને લગભગ 28 હજાર કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.
Bangladesh's longest bridge 'Padma' inaugurated

Post a Comment

Previous Post Next Post