ઉત્તરાખંડમાં કીટ ભક્ષક દુર્લભ છોડ મળી આવ્યો.

  • આ છોડ પશ્ચિમ હિમાલય  વિસ્તારમાં મળી આવ્યો છે જેને 'યુટ્રિકુલરિયા ફૂરસેલ્ટા' નામથી ઓળખાય છે.
  • ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા તેને ચમોલીની સુરમ્ય મંડળની ખીણમાંથી તેને શોધાયો છે.
  • આ શોધની વિગત 'જર્નલ ઓફ જાપાનીઝ બોટની' માં પણ પ્રકાશિત કરવામાં આવી છે.
Rare insectivorous plant found in Uttarakhand.

Post a Comment

Previous Post Next Post