જર્મનીમાં આજથી જી-7 બેઠક શરુ થશે.

  • વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના જૂથ જી-7ની શિખર બેઠક આજથી જર્મનીના દક્ષિણમાં આવેલ બાવેરિયાના પર્વતોમાં આવેલ શ્લોષ એલ્માઉ પેલેસમાં યોજાશે.
  • આ સ્થળ વિશ્વના ઘોંઘાટ અને ધંધાકીય પ્રવૃતિઓથી દૂર છેછે.
  • આ સ્થળને ઇકો-ફ્રેન્ડલી કૂલિંગ સિસ્ટમ  દ્વારા ઠંડુ રખાય છે જેને પગલે ત્યા એરકન્ડિશનની સુવિધા પણ નથી રખાઇ.
  • અગાઉ વર્ષ 2015માં પણ જી-7 દેશોની બેઠક અહી યોજાઇ હતી.
  • હાલ જી-7 બેઠકને પગલે આ સ્થળને 'રિટ્રીટ' નામ અપાયું છે.
G7 Leaders’ Summit 2022

Post a Comment

Previous Post Next Post