મધ્યપ્રદેશ પ્રથમવાર રણજી ટ્રોફી વિજેતા બન્યું.

  • આ મેચમાં મધ્યપ્રદેશે 41 વખત વિજેતા મુંબઈને પરાજય આપ્યો.
  • કોચ ચંદ્રકાંત પંડિતની કારકિર્દીનું આ છઠ્ઠી વખતનું રણજી ટાઇટલ છે.
  • મુંબઈ 47મી વાર ફાઇનલમાં પહોંચી હતી.
  • મધ્યપ્રદેશનું આ પ્રથમ ડોમેસ્ટિક ટાઇટલ છે.
  • મધ્યપ્રદેશ આ બીજી વાર ફાઇનલમાં પહોચ્યું.અગાઉ 1999માં ફાઇનલમાં પહોચ્યું હતું.
Madhya Pradesh became the first Ranji Trophy winner.

Post a Comment

Previous Post Next Post