વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વિવિધ પરિણામો.

  • 400 મીટર વિમેન્સ મેડલી ઇવેન્ટમાં કેનેડાની સમર મેકેન્ટોશે ગોલ્ડ મેડલ જીત્યો.
  • જેમાં તેણે અમેરિકાની કેટી ગ્રીમ્સને પરાજય આપ્યો.
  • 50 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં સ્વિડનની સારાહ જોસ્ટ્રોમે ગોલ્ડ જીત્યો.
  • સારાહનો આ 20 મેડલ છે.

fina swimming world cup 2022

Post a Comment

Previous Post Next Post