ઈરાને ઘન ઈંધણથી ચાલતું રોકેટ અવકાશમાં લોન્ચ કર્યું.

  • સાડા 25 મીટર લાંબુ 'રોકેટ જુલજાના' 220 કિલોગ્રામના ઉપગ્રહને લઈ જવા માટે સક્ષમ છે.  
  • આ રોકેટ લો-અર્થ ઓર્બિટમાં ડેટા એકત્રિત કરવામાં અને ઈરાનના અવકાશ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.  
  • તેનું નામ ઇમામ હુસૈનના ઘોડાના નામ પરથી 'જુલજાના' આપવામાં આવ્યું છે.
Iran launches a solid-fueled rocket into space

Post a Comment

Previous Post Next Post