મુંબઈમાં મહત્વના બસ સ્ટોપ ખાતે ઈલેક્ટ્રિક બાઇકની સુવિધા શરૂ કરાશે.

  • સિટી બસની સેવા આપતી બેસ્ટ કંપની દ્વારા આ સુવિધા પ્રાયોગિક રીતે શરૂ કરવામાં આવી છે.
  • બસમાંથી ઉતરનાર મુસાફરો પોતાના જવાના સ્થળે પહોંચવા બસ સ્ટોપ ઉપર ઉપલબ્ધ ઇ-બાઇક વાપરી શકશે. 
  • ઇ-બાઇકના સ્ટેન્ડ તબક્કાવાર શહેરના કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં શરૂ કરાશે. 
  • આ સાથે જ મુસાફરોને પોતાના સ્થળે જવા માટે આ પ્રકારની સુવિધા આપનાર બેસ્ટકંપની ભારતની પહેલી બસ પરિવહન કંપની બનશે.

Mumbai BEST launches e-bikes at bus stops

Post a Comment

Previous Post Next Post