ઈસરો દ્વારા સિંગાપોરના ત્રણ ઉપગ્રહોને લોન્ચ કરવામાં આવ્યા.

  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO) દ્વારા શ્રીહરિકોટાના સ્પેસપોર્ટ પરથી PSLV-C53 રોકેટમાં આ ત્રણ ઉપગ્રહોને લોન્ચ કરવામાં આવ્યા. 
  • આ સાથે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની તાજેતરમાં રચાયેલી બિઝનેસ કંપની ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા બે ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ પૂર્ણ થયું છે. 
  • પ્રથમ વખત GSAT-24 કોમ્યુનિકેશન સેટેલાઇટ ફ્રેન્ચ ગુઆનાથી એરાઇવ-વી રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યો હતો.
Isro places 3 Singapore satellites

Post a Comment

Previous Post Next Post