જુનિયર ફર્ડિનાન્ડ માર્કોસે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

  • તેઓ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેનું સ્થાન લેશે. 
  • પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની પુત્રી સારાહ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. 
  • ફિલિપાઈન્સમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
Ferdinand Marcos Jr sworn

Post a Comment

Previous Post Next Post