26 જુલાઈ: Kargil Vijay Diwas (વિજય દિન)

  • 26 જુલાઈ દેશભરમાં કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે 23મો વિજય દિવસ ઉજવાશે.
  • વર્ષ 1999માં ઓપરેશન વિજયમાં ભારતીય સશસ્ત્ર દળોની જીતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.  
  • આ દિવસે સેનાએ કારગીલ પહાડીઓમાંથી પાકિસ્તાની સેના સમર્થિત ઘૂસણખોરોને બહાર કાઢ્યા હતા.  
  • કારગિલ યુદ્ધ સાઈઠ દિવસથી વધુ ચાલ્યું હતું.   
  • આ સમયગાળા દરમિયાન 18000 ફૂટ ઊંચાઈએ આવેલ ટાઇગર હિલ પર કારગિલ યુદ્ધ લડવામાં આવ્યું હતું. 
26 જુલાઈ: Kargil Vijay Diwas (વિજય દિન)


Post a Comment

Previous Post Next Post