દ્રૌપદી મુર્મએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા.

  • તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા.  
  • મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવા સાથે તે દેશની કુલ વસ્તીના સાડા આઠ ટકાથી ઓછી વસ્તી ધરાવતા ઓડિશાના આદિવાસી સંથાલ જાતિ માંથી આવે છે.
  • તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
  • તેઓ 64 વર્ષીય સૌથી યુવા રાષ્ટ્રપતિ અને તે પ્રથમ રાષ્ટ્રપતિ છે જેનો જન્મ આઝાદી પછી થયો છે. 
  • શ્રીમતી મુર્મુ 1997માં રાજકારણમાં જોડાયા અને ઓડિશાની રાયરંગપુર પરિષદમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા.
  • 2000થી 2009 દરમિયાન રાયરંગપુરના ધારાસભ્ય તરીકે અને એક વખત ઓડિશા સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. 
  • 2015 માં તેઓ ઝારખંડના રાજ્યપાલ બન્યા હતા.
draupadi murmu takes oath

Post a Comment

Previous Post Next Post