વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આર્માન્ડ ડુપ્લાન્ટિસે પોલ વોલ્ટમા રેકોર્ડ બનાવ્યો.

  • સ્વીડનના ખેલાડી આર્માન્ડ એ મેન્સ પોલ વૉલ્ટમાં 6.21m સાથે નવો વિશ્વ વિક્રમ બનાયો.
  • ડુપ્લાન્ટિસે પોતાનો જ 6.00 મીટરનો રેકોર્ડ તોડ્યો અને 6.20 મીટરનો નવો રેકોર્ડ બનાવ્યો.
  • અગાઉનો રેકોર્ડ તેણે માર્ચમાં વર્લ્ડ એથ્લેટિક્સ ઇન્ડોર ચૅમ્પિયનશિપમાં એક સેન્ટિમીટરથી બનાવ્યો હતો.
  • યુનાઇટેડ સ્ટેટ્સના ક્રિસ્ટોફર નિલ્સન તેના પ્રથમ પ્રયાસમાં 5.94 મીટર સાથે સિલ્વર અને ફિલિપાઈન્સના અર્નેસ્ટ જોન ઓબિનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો.
  • વિમેન્સ 100 મીટર રેસમાં નાઈજીરિયાની ટોબી અમુસાને સ્પર્ધાનો ગોલ્ડ જીત્યો. 
  • જમૈકાની બ્રિટ્ટેની એન્ડરસન એ સિલ્વર અને પોર્ટરિકોની જાસ્મીન કામચો-ક્વિનએ બ્રોન્ઝ મેળવ્યો.
  • વિમેન્સ 4*400મીટર રિલે રેસમાં અમેરિકાની રિલે ટીમે 3 મિનિટ 17.79સાથે ગોલ્ડ જીત્યો.
  • જમૈકન ટીમે 3 મિનિટ 20.74 સેકન્ડ સાથે સિલ્વર અને બ્રિટિશ ટીમે 3 મિનિટ 20.64 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેળવ્યો.
  • મેન્સ 4X400મીટર રિલે રેસમાં અમેરિકાની રિલે ટીમે 2 મિનિટ 56.17 સેકન્ડ સાથે ગોલ્ડ જીત્યો.
  • જમૈકન ટીમે 2 સિલ્વર અને બેલ્જિયમ ટીમે 3 બ્રોન્ઝ મેળવ્યો.
  • જર્મનીની મલાઈકા મિહમ્બોએ 7.12મીટર ના લોંગ જમ્પ સાથે કારકિર્દીનો બીજો ગોલ્ડ જીત્યો.
Armand Duplantis shatters pole vault world record

Post a Comment

Previous Post Next Post