રેડ બુલના ડ્રાઈવર મેક્સ વર્સ્ટાપેને 25 પોઇન્ટ સાથે ફ્રેન્ચ ગ્રં.પ્રિકસ 2022 જીતી.

  • સાત વખતનો F1 ચેમ્પિયન અને મર્સિડીઝ ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન તેની 300મી ગ્રાન્ડ પ્રિકસમાં 18 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યો.
  • મર્સિડીઝ અને હેમિલ્ટનની ટીમનો જ્યોર્જ રસેલ 15 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યો.
Max Verstappen Wins In Lewis Hamilton's 300 F1 Race - In Pics

Post a Comment

Previous Post Next Post