ભૂતપૂર્વ જજ વિંતીત સરનને BCCIના એથિક્સ ઓફિસર અને લોકપાલ નિયુક્ત કરાયા.

  • આ બંને જગ્યાઓ છેલ્લા એક વર્ષથી ખાલી હતી.  
  • તેઓ જસ્ટિસ (નિવૃત્ત) ડીકે જૈનનું સ્થાન લીધું છે.  
  • તેઓનો કાર્યકાળ ગયા વર્ષે જૂનમાં પૂરો થયો હતો.  
  • સરન ઓડિશા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા.
  • તેઓ કર્ણાટક અને અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે પણ રહી ચૂક્યા છે.
Former SC judge Vineet Saran appointed BCCI ethics officer


Post a Comment

Previous Post Next Post