આજથી એક દિવસ માટે ગુજરાત વિધાનસભા વિદ્યાર્થીઓ દ્વારા ચલાવાશે.

  • આ માટે સમગ્ર ગુજરાતમાંથી 182 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. 
  • આ પસંદગીમાં ઓછામાં ઓછા ધોરણ 12માં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટને આધારે સમાવાયા છે. 
  • ઉલ્લેખનીય છે કે હાલની ગુજરાત વિધાનસભામાં 57% ધારાસભ્યો એવા છે જે 12થી ઓછું ભણેલા છે જેમાં 44 ધારાસભ્યો 10 પાસ છે, 15 ધારાસભ્યો 8 પાસ છે તેમજ અન્ય 15 ધારાસભ્યો 8થી પણ ઓછું ભણેલા છે!!! 
  • 7 ધારાસભ્યો / મંત્રીઓ સામે ગુનાહિત કેસ છે! 
  • 26% ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે!
Gujarat Assembly to run by students today

Post a Comment

Previous Post Next Post