નેશનલ ફેમિલી હેલ્થ સરવે - 5 પ્રસિદ્ધ કરાયો.

  • આ સરવે મુજબ ગુજરાત રાજ્યના 15 જિલ્લાઓમાં 25% થી વધુ યુવતીઓના લગ્ન 18 વર્ષ પહેલા જ થઇ જાય છે! 
  • આ રિપોર્ટ મુજબ સૌથી ઓછો સેક્સ રેશિયો ધરાવતા પાંચ જિલ્લાઓમાં આણંદ (912), સુરત (912), મહેસાણા (913), ગાંધીનગર (924) અને અમદાવાદ (928)નો સમાવેશ થાય છે. 
  • સૌથી વધુ સેક્સ રેશિયો ધરાવતા જિલ્લાઓમાં તાપી (1076), નવસારી (1056), દાહોદ (1047), ડાંગ (1023) તેમજ છોટા ઉદેપુર (1016)નો સમાવેશ થાય છે.
National Family Health Survey - 5 published.

Post a Comment

Previous Post Next Post