ટ્રાયએથ્લીટ લુડોવિક ચોરગોને અત્યાર સુધીની સૌથી ગરમ અલ્ટ્રા ટ્રાયલથોન પૂરી કરી.

  • આ ટ્રાયલથોન ડેથ વેલી કેલિફોર્નિયા ખાતે યોજાઇ હતી. 
  • આ ટ્રાયલથનમાં ફ્રાન્સના લુડોવિક ચોરગોને કુલ 27 કલાકમાં ગરમ પાણીમાં સ્વિમિંગ, ખરાબ હવામાન વચ્ચે સાઇક્લિંગ અને મેરાથોનમાં કુલ 225 કિ.મી.નું અંતર કાપ્યું હતું. 
  • થોડા મહિનાઓ પહેલા જ ફિનલેન્ડ ખાતે સૌથી ઠંદી અલ્ટ્રા ટ્રાયલથન તેણે પૂરી કરી હતી. 
  • આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બદલ તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. 
  • અગાઉ વર્ષ 2020માં તેણે 12,000 મીટરની ઊંચાઇ પર પહોંચવાનો પોતાનો રેકોર્ડ બનાવ્યો હતો.

Post a Comment

Previous Post Next Post