ચેતેશ્વર પૂજારા લોર્ડ્સમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.

  • આ સિદ્ધિ તેણે લોર્ડ્સ ખાતે રમાયેલ ડિવિઝન-2ની સસેક્સ અને મિડસેક્સ વચ્ચેની મેચમાં મેળવી હતી. 
  • તેણે 403 બોલમાં 21 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે કુલ 231 રન ફટકાર્યા હતા. 
  • પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં કોઇ ભારતીય ખેલાડી તરફથી સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામ પર કર્યો છે. 
  • તેણે એક જ સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારીને મો. અઝરુદ્દીનના બે બેવડી સદીના રેકોર્ડને પણ તોડ્યો છે.
Cheteshwar Pujara

Post a Comment

Previous Post Next Post