શૂટિંગ વર્લ્ડ કપમાં ભારત કુલ 5 ગોલ્ડ સાથે પ્રથમ સ્થાન પર રહ્યું.

  • ચેંગવોન ખાતે રમાયેલ આ વર્લ્ડ કપમાં ભારતે કુલ 15 મેડલ જીત્યા છે જેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. 
  • મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન પર ભારત બાદ બીજા સ્થાન પર 4 ગોલ્ડ સાથે કોરિયા, ત્રીજા સ્થાન પર ચાર ગોલ્ડ સાથે ચેક ગણરાજ્ય, ચોથા સ્થાન પર 3 ગોલ્ડ સાથે ચીન તેમજ પાંચમાં સ્થાન પર 3 ગોલ્ડ સાથે સર્બિયાનો સમાવેશ થાય છે.
Shooting World Cup India

Post a Comment

Previous Post Next Post