ભારતીય નેવીમાં Unmanned Surface Vehicle (USV) બોટ સામેલ કરવામાં આવી.

  • આ માનવરહિત બોટ સ્વદેશી પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવી છે જે ગમે તેવા પાણીમાં લોકોના જીવ બચાવવા માટે સક્ષમ છે. 
  • આ બોટમાં કેમેરા તેમજ હથિયારો પણ લગાવી શકાય છે. 
  • હાલ ભારતીય નેવીને આ પ્રકારની 50 બોટ અપાઇ છે જેનો પેંગોંગ લેક ખાતે લોકોના રેસ્ક્યૂ માટે ઉપયોગ થઇ રહ્યો છે.
Unmanned boat

Post a Comment

Previous Post Next Post