ઇટલીના વડાપ્રધાન મારિયો દ્રાગીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

  • ઇટલીમાં પોતાના ગઠબંધનના સહયોગીઓએ તેમનો ટેકો હટાવ્યા બાદ મારિયોએ આ રાજીનામું ઇટલીના રાષ્ટ્રપતિ સર્ગિયો મેત્તરેલાને સોંપ્યું છે. 
  • હાલ રાષ્ટ્રપતિએ મારિયો દ્રાગીને કાર્યવાહક વડાપ્રધાન તરીકે સહયોગ કરવા કહ્યું છે. 
  • તેઓ ફેબ્રુઆરી, 2021માં ગ્યુસેપ કોન્ટેના સ્થાન પર ઇટલીના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.
Italian Prime Minister Mario Draghi resigned from his post.

Post a Comment

Previous Post Next Post