74 વર્ષ બાદ ભારતના જંગલોમાં ફરીથી ચિત્તાઓ જોવા મળશે.

  • આ માટે ભારતે નામીબિયા સાથે કરાર કર્યા છે જેના હેઠળ આવતા મહિને નામીબિયા ખાતેથી ભારતમાં કુલ 8 ચિત્તાઓ લાવવામાં આવશે.
  • આ આઠ ચિત્તાઓમાં 4 નર તેમજ 4 માદા ચિત્તા હશે જેને મધ્ય પ્રદેશના કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે રખાશે.
  • ભારતમાં 1948માં છત્તીસગઢના કોરયા જિલ્લામાં ચાર ચિત્તાઓને મારી નખાયા હતા જેના બાદ 1952માં ભારતમાંથી તમામ ચિત્તાઓ નામશેષ થયા હોવાનું જાહેર કરાયું હતું.
  • અગાઉ વર્ષ 2012માં આફ્રિકા ખાતેથી ચિત્તાઓ લાવવાની યોજના બનાવાઇ હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા રોકવામાં આવી હતી જેને વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટે હટાવી છે.
India set to be home of cheetahs after 70 years at Madhya Pradesh park

Post a Comment

Previous Post Next Post